ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

હેર ટિપ્સ / આમળા પાવડરમાં મિક્સ કરો આ 1 વસ્તુ, સફેદ વાળથી મળશે ઝડપથી છૂટકારો

white hair add only one thing to amla powder and get rid of white hair

વાળનું સફેદ થવું એ સામાન્ય વાત બની છે. આધુનિક જીવનશૈલીના કારણે વાળ ઝડપથી સફેદ થાય છે. તેનું ખાસ કારણ છે વાળમાં મેલનિનનું પિગ્મેન્ટ. આ જ્યારે બનવાનું ઓછું થાય છે ત્યારે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જો તમે આમળા સાથે નારિયેળ તેલ મિક્સ કરીને લગાવશો તો તમને ઝડપથી તમારા વાળમાં ફરક જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ