છેડતી / કિશોરી ધાબે વાંચતી હતી ત્યારે પાડોશી યુવક અર્ધનગ્ન હાલતમાં આવ્યો અને થયું એવું કે...

While a teenager was reading dhabas, the neighboring youth got into a dormant condition

અમદાવાદ શહેરમાં છેડતી, બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ચાંદલોડિયા વિસ્તારમાં વધુ એક છેડતીનો કિસ્સો સામે આવ્યો છે.તેવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારનો સામે આવ્યો છે. જો કે આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

બ્રેકિંગ ન્યૂઝ