રસપ્રદ / FIFA World Cup ગમે તે ટીમ જીતે, નહીં મળે અસલી ટ્રોફી... જાણો શું છે રોચક કારણ

Whichever team wins the FIFA World Cup, won't get the real trophy... know the interesting reason

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવી અને ફ્રાન્સે મોરોક્કોને હરાવી ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નક્કી કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ