બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 1 મુખીથી લઈને 14 મુખી.. તમારી રાશિ પ્રમાણે કયો રુદ્રાક્ષ શુભ, જાણો ધારણ કરવાના નિયમો

ધર્મ / 1 મુખીથી લઈને 14 મુખી.. તમારી રાશિ પ્રમાણે કયો રુદ્રાક્ષ શુભ, જાણો ધારણ કરવાના નિયમો

Last Updated: 11:11 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ તમે ઘણા યુવક-યુવતીઓને હાથમાં કે ગળામાં રુદ્રાક્ષ પહેરેલા જોયા હશે. કેટલાક લોકો તેને ફેશન તરીકે પણ પહેરે છે. કઈ રાશિના વ્યક્તિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ? આવો જાણીએ

Shiva-Parvati

ભગવાન શિવની પૂજા અને અરાધના રુદ્રાક્ષ પહેરી કરવી

જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુથી ઉત્તપન્ન થયા છે. તેથી, સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ વિશેષ છે. રુદ્રાક્ષ પહેરવાથી માનસિક અને શારીરિક પીડા દૂર થાય છે. આ સાથે, હૃદય રોગનુ પણ જોખમ ઘટી જાય છે. રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધી જોવા મળે છે. બધાની અસર પણ જુદી-જુદી હોય છે. એક સવાલ થાય છે કે શું બધી રાશિના લોકોને એક પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઇએ ? આ વો જાણીએ શું કહી રહ્યા છે દેવઘર જ્યોતિષાચાર્ય

વધુ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની 'વિરાટ' જીત, વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડના કર્યાં સુપડા સાફ, ત્રીજી મેચમાં 142 રનથી વિજય

શું કહે છે દેવઘર જ્યોતિષાચાર્ય ?

દેવઘરના પાગલ બાબા આશ્રમમાં સ્થિત મુડગલ જ્યોતિષ કેન્દ્રના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુડગલ જીએ જણાવ્યું હતું કે.અત્યારના જમાનામાં કેટલાક છોકરા,છોકરીઓ ફેશનની જેમ રુદ્રાક્ષ પહેરે છે.આની જીવન પર ખુબ ખરાબ અસર પડે છે.કારણ કે રુદ્રાક્ષની માણા લોકોએ કુંડલી ચેક કરીને જ પહેરવી જોઇએ.

શું ખરીદી કરીને રુદ્રાક્ષ પહેરી શકાય છે ?

જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુદગલ કહે છે કે રુદ્રાક્ષ હંમેશા પોતાના પૈસાથી પહેરવા જોઈએ.જ્યારે ભગવાન ભોલેનાથના શિવલીંગ પર રુદ્રાક્ષનો અભિષેક કરો. હા, જો કોઈ સાધુ સંત રુદ્રાક્ષ તમને ભેટ તરીકે આપે છે, તો તેને કોઇ પણ રાશિના લોકો પહેરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zodiac Rudhraksh Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ