Aar Paar / બાળકોને કયા માધ્યમમાં ભણાવવા? ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી? | Aarpar With Hemant

હાલમાં દેશમાં હિન્દી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ એટલે થયો છે કારણ કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બનાવવા માટે વિશેષજ્ઞ સમિતિ દ્વારા શાળાઓમાં ત્રણ ભાષા લાગુ કરવાનો નવો ડ્રાફ્ટ સરકારને સોંપાયો હતો. આ ભાષામાં હિન્દી, અંગ્રેજી અને ક્ષેત્રીય ભાષા એમ ત્રણ ભાષાનો સમાવેશ છે એમ કહેવાય છે. ત્યારે દક્ષિણમાં આ મુદ્દાને લઈને જેમાં ખાસ કરીને હિન્દી ભાષાને ફરજિયાત કરવાને લઈને ખાસ્સો વિરોધ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવામાં સવાલ એ થાય છે કે ભાષા કેટલી અને કેમ મહત્વની છે ત્યારે બાળકોને ખરેખર કયા માધ્યમમાં ભણાવવા જોઈએ... આ જ મુદ્દા પર અમારી વિશેષ રજૂઆત Aar paar with Hemantમાં...

બ્રેકિંગ ન્યૂઝ