વિવાદ / રાહુલ ગાંધી કઇ દવા ખાય છે કે જેઓ ઠંડીમાં પણ ટી-શર્ટ પહેરે છે, ભાજપના દિગ્ગજ મંત્રીના સવાલ પર જુઓ કોંગ્રેસ નેતાનો મજેદાર જવાબ

which medicine does rahul take who wears t shirt even in this cold says jp dalal

રાહુલ સતત સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે, જે સમાચારોમાં રહે છે. વાસ્તવમાં અગાઉ આ ટી-શર્ટની કિંમતને લઈને હોબાળો થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ