ના હોય / આ રાજ્યમાં સરકારે આપી દીધી બાળ વિવાહને મંજૂરી? જાણો કેવો આપ્યો આદેશ

which government allowed child marriage in this state? Find out how to order

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે લગ્નનું ફરજિયાત નોંધણી (સુધારો) બિલ, 2021 પસાર કર્યું. ભાજપે આ બિલનો વિરોધ કર્યો છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ