Ek Vaat Kau / કયુ સોનું લેવું સારું? કાગળનું કે લગડીનું

આપણા દેશમાં લોકોને સોના પ્રત્યે ખુબ જ મોહ છે, જેણા કારણે લોકો પાસે અઢળક સોનું છે. માર્કેટમાં સોનાનો ભાવ ઘટતા જ લોકો તૂટી પડે છે. બીજી બાજુ લગ્નસરાની સીઝનમાં મોટાભાગે સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળે છે. પરંતુ આ ઘરેણાની વાત થઇ. તો કેટલાક લોકો માત્ર રોકાણ માટે સોનાની ખરીદી કરવા ઇચ્છતા હોય છે. તો આ ખરીદેલું સોનું સાચવવું ખુબ મુશ્કેલ પડી જાય છે. ત્યારે હવે કાગળ પરનું સોનું પણ ઉપલબ્ધ છે. ત્યારે Ek Vaat Kauમાં જાણો કયુ સોનું લેવું સારું? કાગળનું કે લગડીનું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ