Ek Vaat Kau / ફ્રીજ અને AC કયું લેવાય? 3 Star કે 5 Star?

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે એકદમ નાની બાબતોમાં પણ આપણે સંભાળીને ચાલવાની જરૂર છે. જેથી આવકની સાથોસાથ બચત પણ વધુ પ્રમાણમાં થઈ શકે. બચતની શરૂઆત આપણે વીજળીથી જ કરીએ તો વીજળી કેવી રીતે બચે અને બિલમાં કેવી રીતે ઘટાડો આવી શકે તેના વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ