બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM આવાસ યોજનાનો લાભ લેવો છે? તો તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ્સ અવશ્ય હોવા જોઇએ, નહીંતર...!
3 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 10 August 2024
1/3
જો તમે પીએમ આવાસ યોજનાનો લાભ લેવા જઈ રહ્યા છો તો તમારે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, ડ્રાઈવિંગ લાયસન્સ, એડ્રેસ પ્રૂફ, આવકનું પ્રમાણપત્ર, છેલ્લા છ મહિનાની બેંક સ્ટેટમેન્ટ, પ્રોપર્ટી સાથે સંબંધિત દસ્તાવેજ, જાતિ પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજની જરૂર હોય છે. જો તમારી પાસે દસ્તાવેજ નહીં હોય તો તમારી અરજી કેન્સલ થઈ શકે છે.
2/3
કોઈપણ વ્યક્તિ જેની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા સુધી છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે, આ આવકને 3 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. પ્રથમ EWS એટલે કે આર્થિક રીતે નબળા, LIG એટલે કે આછી આવક જૂથ અને ત્રીજું MIG એટલે કે મધ્યમ આવક જૂથ. EWS માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ