બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / કયા દેશ પાસે છે સોનાનો સૌથી વધુ ભંડાર? ભારત પાસે કેટલું, જાણો ગોલ્ડન આંકડા

photo-story

11 ફોટો ગેલેરી

જાણવા જેવું / કયા દેશ પાસે છે સોનાનો સૌથી વધુ ભંડાર? ભારત પાસે કેટલું, જાણો ગોલ્ડન આંકડા

Last Updated: 12:02 AM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોનું અને જમીનને જીવનમાં રોકાણ કરવા માટે સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. ભારતની મહિલાઓ પાસે સૌથી વધારે પ્રમાણમાં સોનાના આભૂષણો છે. પરંતુ દુનિયાભરમાં લોકો સોનાનો ઉપયોગ ઘરેણાં સિવાય પૈસાનું રોકાણ કરવા માટે કરે છે. તો આજે દુનિયાના ટોપ 10 દેશ વિશે માહિતી મેળવીશું કે જેમની પાસે સૌથી વધારે પ્રમાણમાં સોનું છે.

1/11

photoStories-logo

1. સોનું

સોનામાં રોકાણ કરવું એક સૌથી બેસ્ટ વિકલ્પ હોય છે. કેમ કે સોનાનો ભાવ દરરોજ વધતો જ હોય છે.  પરંતુ શું તમને ખબર છે કે સૌથી વધારે સોનું કયા દેશોમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. અમેરિકા

દુનિયામાં સૌથી વધારે  સોનું અમેરિકા પાસે છે.  ગોલ્ડ રિઝર્વવાળા દેશોની લિસ્ટમાં અમેરિકાનું નામ સૌથી પહેલું છે. અમેરિકા પાસે કુલ 8,133 ટન સોનું છે. તેની કિંમત લગભગ 543,499.37 મિલિયન ડોલર એટલે 45 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. જર્મની

અમેરિકા સિવાય સૌથી વધારે સોનાનો ભંડાર જર્મની પાસે છે. આ લિસ્ટમાં જર્મનીનું સ્થાન બીજું છે. જર્મની પાસે 3,355 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. ઈટાલી

આ  લિસ્ટમાં ત્રીજા સ્થાને ઈટાલી છે. અમેરિકા અને જર્મની બાદ ઇટલીનું નામ આવે છે, ઈટાલી પાસે કુલ 2,452 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. ફ્રાંસ

ઈટાલી  પછી સૌથી વધારે સોનું ફ્રાંસ પાસે છે. ફ્રાંસ પાસે 2,437 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. રશિયા

ગોલ્ડ રિઝર્વના મામલામાં ફ્રાંસ પછી રાશિયાનો નંબર આવે છે.  રશિયા પાસે કુલ 2,330 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. ચીન

આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે ચીન આવે છે. ચીન પાસે કુલ 2,113 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. સ્વિટઝરલેન્ડ

ગોલ્ડ રિઝરના મામલામાં સાતમા ક્રમે સ્વિટઝરલેન્ડ આવે છે. સ્વિટઝરલેન્ડ પાસે 1,040 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. જાપાન

આ લિસ્ટમાં જાપાન પણ આઠમા નંબરે છે.  જાપાન પાસે 846 ટન સોનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. ભારત

ભારતમાં સોનાનો ભંડાર માર્ચ,2024 ના એન્ડ સુધી 822.9 ટન  હતું. સૌથી વધારે સોનું ધરાવતા દેશોની આ લિસ્ટમાં ભારત નવમા સ્થાને છે. જ્યારે ગત વર્ષે ભારતીય રિઝર્વ બેન્કે 27.5 ટન સોનું ખરીદ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. નેધરલેન્ડ

આ લિસ્ટમાં દશામાં સ્થાને નેધરલેન્ડનું નામ આવે છે. નેધરલેન્ડ પાસે 612.45 ટન સોનું છે. જેની કિંમત 40,925.77 મિલિયન ડોલર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

world news largest gold reserves country Gold country

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ