સારા સમાચાર / ડિસેમ્બરમાં તમને આ બેંકોના બચત ખાતા પર મળશે સૌથી વધારે વ્યાજ, જાણો કોણ કેટલું આપે છે વ્યાજ

which bank is best for savings account sbi pnb icici axis bank how do i find out my savings account interest rate

બેંકમાં જો તમારું બચત ખાતુ છે તો તેમાં જમા રકમ પર તમારી બેંક તેમને વ્યાજ આપે છે. કોરોના વાયરસના કારણે ઠપ થયેલી ઈકોનોમીના કારણે સેલિંગ અકાઉન્ટ પર મળેલા વ્યાજ દરમાં ગત કેટલાક સમયમાં ઘણો કાપ મુકાયો છે. એવી સ્થિતિમાં કેટલીક સાર્વજનિક બેંક જેમ કે કૈનરા બેંકના બચત ખાતામાં પોતાના ગ્રાહકોને વધારે વ્યાજની રજુઆત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ