Ek Vaat Kau / સરકારે જાહેર કરેલા 2600 કરોડ ક્યાં વપરાશે?

ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે UPIનો ડેટા બહાર આવે એટલે ખબર પડે કે ગયા મહિના કરતાં આ મહિને UPIમાં લેણદેણ અઢળક થયા છે. આનું કારણ એક જ છે કે UPI પેમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ છે પણ એ સાથે એવી પણ વાતો ચાલી રહી છે કે UPI મફત નહીં રહે અને દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગી શકે તો શું એ લાગશે કે નહીં, અને જો લાગે તો કેટલો લાગશે જાણો તમામ વિગત Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ