અછત / જવું તો ક્યાં જવું હવે...? હવે આ રોગની દવાઓ ખૂટી, દર્દીઓ પરેશાન, સગા-વ્હાલા થયાં દોડતા

Where to go now ...? Gujarat hospital is now running out of medicines for this disease, patients are upset, relatives are...

સુરત સિવિલ હોસ્પિટલને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ