Shu Plan / અમદાવાદના પતંગ બજારમાં આ વખતે શું નવું? જાણી લો ભાવ અને જોઈ લો આઈટમ્સ

ઉત્તરાયણ પર્વને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગરસિયાઓ પર્વની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે અમદાવાદના પતંગ બજારમાંવિવિધ પ્રકારની દોરીઓ, નાની-મોટી પતંગો સિવાય આ વખતે બીજી પણ કેટલીક નવી આઈટમ્સનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે શું છે ભાવ અને આઇટમ્સ, જુઓ Shu Plan

બ્રેકિંગ ન્યૂઝ