Entertainment / દયા દરવાઝા તોડ દો: 1998થી CIDમાં દરવાજા તોડતો દયા હાલ ક્યાં છે?

Where is CID's dayanand shetty now?

ટીવી સ્ક્રિનથી લઇને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખાણ બનાવનાર દયાનંદ શેટ્ટી 11 ડિસેમ્બરના રોજ 51 વર્ષના થઇ ગયા છે. દયાનંદને ઘરે ઘરે ઓળખ અપાવનાર શૉ સીઆઇડી છે. શૉમાં તેમણે સિનીયર ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ