IPL 2023 Auction / IPLમાં ખેલાડીઓને ખરીદવા માટે આટલા પૈસા ક્યાંથી આવે છે? કેવી રીતે ટીમ કરે છે કમાણી? ચાલો જાણીએ

Where does all this money come from to buy players in the IPL? How does the team earn? Let's find out

ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર આટલો ખર્ચ કરે છે તે કેવી રીતે પૈસા કમાય છે? ખેલાડીઓ પાછળ ખર્ચવા માટે આટલા પૈસા ક્યાંથી આવે છે? આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ