જમાઈ રાજ / લોકોના પૈસા જાય છે ક્યાં ? અમરેલી જિલ્લાની 9 નપાના વીજબિલ ભરવાના બાકી, PGVCLની કનેક્શન કાપવાની ચીમકી.

Where do people's money go? 9 Napa electricity bill pending in Amreli district, threat to disconnect PGVCL.

અમરેલી જિલ્લાની નવ નગરપાલિકાઓ 90 કરોડનો વેરો ભર્યો નથી.આ નગરપાલિકાઓ અન્ય લોકો સામે વેરાની કડક વસૂલાત કરતી હોય છે ત્યારે તેઓ જાતે જ વીજબિલ ભરી રહ્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ