કહેર / ચીનમાં આ રીતે ફેલાયો હતો કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોને મળ્યા સબૂત

Where Did The Coronavirus Come From In The World Usa Scientists Got Evidence Of Connection

કોરોના વાયરસથી દુનિયાભરમાં લાખો લોકો સપડાઈ ચૂક્યા છે અને લાખો લોકોના મોત થયા છે ત્યારે અમેરિકા અને ચીનની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોને હાલમાં જ એવા ખાસ સબૂત મળ્યા છે જેનાથી ખ્યાલ આવી શકે છે કે કોરોના વાયરસ માણસોમાં ક્યાંથી આવ્યો છે. આ વૈજ્ઞાનિકોના મતે કોરોના પહેલાં જંગલી જાનવરોમાં જોવા મળ્યો અને પછી માણસોમાં જોવા મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ