સમીક્ષા / બાળકો ક્યાં ગુમ છે? મિસિંગ ચાઈલ્ડને શોધવા હર્ષ સંઘવી અધ્યક્ષતામાં હાઈલેવલ મીટિંગ, તૈયાર કરાયો ખાસ પ્લાન

Where are the children missing? High level meeting chaired by Harsh Sanghvi, special plan prepared to find the missing child

રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રીદ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી દ્વારા ગુનો ઉકેલવા માટે ક્રાઈમ ડીટેક્શનમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ