સલામતી / જ્યારે ટોઇલેટ જાવ ત્યારે કોઈને કોઈ પાછળ આવતું હોય છે, ઇંગ્લિશ ક્રિકેટરે પાકિસ્તાની સિક્યોરીટી વિશે શું કહ્યું જુઓ

'Whenever I go to the toilet, someone is following', Harry Brook told security situation in Pakistan

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નથી છોડી અને એવામાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે મેચ પછી આ વિશે ઘણી વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ