Ek Vaat Kau / કોરોનામાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સામાન્ય રીતે રજા ક્યારે મળે?

આપણા પરિવારના કોઇપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દરેક લોકો ચિંતામાં મુકાઇ જાય છે કે, ક્યારે દર્દીને રજા આપવામાં આવશે કે પછી હોસ્પિટલમાં કેવા પ્રકારની સારવાર મળશે? આવા અનેક સવાલોના જવાબ માટે જુઓ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ