અધિકાર / શું ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી છીનવી શકે? જાણો પોલીસના અને તમારા અધિકારો

When You Stopped By Traffic Police, Follow These Importent Tips And Know Your Citizen Rights

ગયા વર્ષે મોટર વાહન અધિનિયમ એક્ટ લાગૂ થયો હતો ત્યારબાદ ટ્રાફિક પોલીસ સતર્ક બની છે અને નવા એક્ટના આધારે મેમો ફાડી રહી છે. જો તમને પણ કોઈ પોલીસ વાળા રોકે છે તો તમારે ગભરાવવાની જરૂર નથી. કેમકે તમારા પણ કેટલાક અધિકાર છે જે તમને કાયદાકીય રીતે મળે છે. ટ્રાફિક પોલીસની પણ કેટલીક સીમાઓ છે જેનું પાલન કરવું જરૂરી હોય છે. તો આજે અહીં જાણી લો ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી છીનવી લે તો શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ