કોરોના રસી / ભારતમાં ક્યારે લાગશે વેક્સિનનો પહેલો ડોઝ? લો આખરે આરોગ્ય મંત્રીએ કહી જ દીધું...

When will the first dose of vaccine be given in India? The health minister finally said ...

ભારતમાં કોરોના રસીની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ અંગેના સંકેત ખુદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા આપવામાં આવ્યા છે. તેમણે રવિવારે કહ્યું કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં અમે ભારતમાં કોરોના રસીનો પહેલો શોટ આપવાની સ્થિતિમાં હોઈશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ