વિશેષ / નારી પરના અત્યાચાર ક્યારે અટકશે? ગત વર્ષમાં બનેલી આ ઘટનાઓ જાણીને સ્તબ્ધ થઈ જશો

When will the atrocities against women stop?

૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની એ નિર્લજ્જ રાતે દિલ્હીમાં પેરામેડિકલની ૨૩ વર્ષીય વિદ્યા‌િર્થની નિર્ભયા સાથે ચાલતી બસમાં છ લોકો દ્વારા બળાત્કાર ગુજારાયો. આ બીભત્સ અને શરમજનક ઘટનાએ વિશ્વભરમાં સનસની ફેલાવી દીધી. આ ઘટનામાં બળાત્કારીઓએ નિર્ભયાના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડની પાઇપ નાખી તેના શરીરનાં કેટલાંય અંગો પર બચકાં ભર્યાં હતાં અને તેને લોહીલુહાણ કરી દીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ