મહામંથન / અનામત વિવાદનો અંત ક્યારે?

એવુ લાગે છે કે ઓગસ્ટ 2018નો ગુજરાત સરકારનો અનામત અંગેનો ઠરાવ ગુજરાત સરકારનો પીછો છોડતો નથી. અને ST સર્ટિફિકેટના મુદ્દે માલધારી સમાજે સરકાર સામે બાંયો કયારની ચઢાવી દીધી છે. બીજી તરફ બિન અનામત વર્ગ દ્વારા કોંગ્રેસને પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં વર્ગવિગ્રહની સ્થિતિ ટળે તે માટે કહેવામાં આવ્યુ. મોરચા ઘણા બધા ખૂલ્યા છે અને સરકારના વલણની રાહ જોવાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે આ વિવાદનો અંત કયારે આવશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ