મહામંથન / આઉટસોર્સિંગ કર્મચારીઓને પૂરોતો પગાર ક્યારે ?

ઘણાં સમયથી VTV આઉટસોર્સિંગ કર્મચારીઓના શોષણનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે અને ફરી એકવાર આ જ મુદ્દો આપણે ઉઠાવ્યો છે. આઉટસોર્સિંગ કર્મચારીઓને એજન્સીઓ પગાર ચૂકવવામાં ગલ્લા તલ્લા કરી રહી છે. સરકાર પોતાના તરફથી નિશ્ચિત કરેલી રકમ આપે છે પરંતુ એ રકમ જયારે કર્મચારી સુધી પહોંચે છે ત્યારે ચિત્ર કંઈક જુદુ જ હોય છે. સવાલ એ છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓનું આવુ શોષણ કરતા એજન્સીઓના પેટનું પાણી નથી હલતુ.. કર્મચારીઓની વેદના તંત્રના બહેરા કાને કેમ નથી અથડાતી. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ