Gold prices / 2021 સુધીમાં આ કારણે સોનાના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો, જાણો શું રહેશે ભાવ

when will gold price down gold prices may fall to rs 42000 in early 2021

છેલ્લા કેટલાક મહિનામાં સોનાની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોના સંકટને લઈને સોનાનો ભાવ તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. સોનાની કિંમતોને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2020નો એક મહિનો બાકી છે ત્યારે આવતા મહિને 2021માં સોનાની કિંમતોમાં રાહતના સમાચાર મળી શકે છે. આ માટેનું કારણ કોરોનાની તૈયાર થઈ રહેલી વેક્સીનને ગણવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 2021માં સોનાની કિંમતો 42000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ