IND vs NZ T20 / ક્યારે શીખ લેશે અર્શદીપ? છેલ્લી ઓવરમાં રન લૂંટાવવા મામલે શરમજનક રેકૉર્ડ પોતાના નામે કર્યો

When will Arshdeep learn? He made a shameful record in the matter of looting runs in the last over

ગઇકાલની મેચમાં અર્શદીપ સિંહની છેલ્લી ઓવરની વાત કરીએ તો આ ફાસ્ટ બોલરે પહેલો બોલ જ નો બોલ ફેંક્યો હતો અને આખી ઓવરમાં કુલ 27 રન લૂંટાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ