Viral / VIDEO: જ્યારે સલમાન ખાનની સામે વિક્કી કૌશલે કેટરીનાને કર્યું પ્રપોઝ, તો આવું હતું ભાઈજાનનું રિએક્શન

When Vicky Kaushal proposed to Katrina Kaif in front of Salman Khan sang Mujhse Shaadi Karogi video viral

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિક્કી કૌશલ વચ્ચેનો સંબંધ મિત્રતાથી વધારે છે. અને બી-ટાઉનમાં પણ આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. જોકે, હજી સુધી બંનેએ ખુલીને એકબીજાના સંબંધો વિશે કંઈ જ કહ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ