Alert / ATMમાંથી કેશ નિકાળતી વખતે આ બાબતનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ખાલી થઇ જશે ખાતુ

when use atm focus on green light for safe atm transaction

સાઈબર ક્રાઈમના સતત વધી રહેલા મામલાની વચ્ચે આજકાલ ઑનલાઈન ટ્રાન્જેક્શનની સાથે એટીએમમાંથી પૈસા કાઢવા હવે બિલકુલ સુરક્ષિત રહ્યું નથી. એટીએમે રોકડની સમસ્યાને જેટલી સરળ બનાવી છે, તેટલી તેનાથી મુશ્કેલી પણ વધી છે. એટીએમ ફ્રોડ સાથે જોડાયેલો મામલો દરરોજ સામે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ