વાટાઘાટો / જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાણો પછી શું થયું

When US Vice President Kamala Harris met Chinese President Xi Jinping, know what happened next

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શનિવારે ચીનના નેતા શી જિનપિંગ સાથે ટૂંકી વાટાઘાટો કરી, બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વાતચીતની રેખાઓ ખુલ્લી રાખવા તરફ વધુ એક પગલું ભર્યું.

બ્રેકિંગ ન્યૂઝ