બોલિવૂડ / ટ્રોલ થવા પર કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ કહ્યું, ધર્મ પર ચાલો પરંતુ...

When trolled, Kangana gave a scathing reply

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત કોઇ ને કોઇ મુદ્દે લાઇમ લાઇટમાં રહે છે. તે દેશ અને ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા દરેક મુદ્દા પર તે નિવેદન આપતી રહે છે. હાલમાં જ કંગનાની બિકીની વાળી તસવીર પર લોકોએ તેને ટ્રોલ કરી હતી અને તેના જવાબમાં કંનાએ મોટી વાત કહી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ