ધ્યાન રાખો / ફટાકડાં ફોડતી વખતે હંમેશા ફર્સ્ટએઇડ બોક્સ સાથે રાખો

When throwing crackers, always keep the first aid box in place

દિવાળી અને ફટાકડાંની મજા ત્યારે જ આવે છે જ્યારે થોડી સાવધાની સાથે દિવાળી મનાવવામાં આવે. દિવાળીના દિવસોમાં દિવડાં કે ફટાકડાંથી કોઇ અનહોની ન થાય તે માટે જરુરી છે કે તમારું ફર્સ્ટએઇડ બોક્સ પહેલેથી તૈયાર રાખવામાં આવે. ફર્સ્ટએઇડ બોક્સ સાથે હોય તો તમે તાત્કાલિક પ્રભાવશાળી પગલાં ભરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ