મનોરંજન / જલ્દી જ ખૂલશે થિયેટર પરંતુ કઇ ફિલ્મ પહેલા થશે રિલીઝ ?

when theater will be open ?

કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયા અને દેશ લાંબા સમય સુધી બંધ રહ્યો. હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પ્રશ્ન મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે છે કે, ક્યારે ફરીથી શૂટિંગ શરૂ થશે. ફિલ્મો જે પહેલેથી જ બનેલી છે તે થિયેટરમાં રિલીઝ થશે કે નહી ? આવા ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ હજૂ નથી મળ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ