VIDEO / ધરપકડ સમેય પોલીસ પર રોફ જમાવતા વિકાસ દૂબેને કૉન્સ્ટેબલે ચોડી દીધો લાફો, જુઓ વીડિયો

when the mp police constable slaps gangster vikas dubey watch video

ઉજ્જૈનથી પકડાયેલો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ કર્મસારીઓ પર રોફ જમાવવા બુમો પાડીને પોતાનું નામ બતાવી રહ્યો હતો. ત્યારે તેને પકડીને લઈ જઈ રહેલા પોલીસ કોન્ટેબલે તેને ચૂપ કરાવવા માટે એક થપ્પડ મારી દીધો હતો. હકિકતમાં પકડાયા બાદ પોલીસની ગાડીમાં બેસતી વખતે વિકાસ દૂબેએ બુમો પાડીને કહ્યું કે હું વિકાસ દૂબે છું કાનપુર વાળો...’ બસ ત્યારે જ તેની પાછળ રહેલા પોલીસ કોન્સ્ટેબલે તેને માથા પર એક થપ્પડ મારી દીધો હતો. એ બાદ વિકાસ ચૂપ થઈ ગયો હતો. આ વીડિયો ખૂબ વાયરસ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ