નફાખોરી / જ્યારે 32 રુપિયે કિલો બટાકા આપવા ભારતના ખેડૂતો તૈયાર છે તો ભૂતાનથી કેમ આયાત કરી રહી છે ‘આત્મ નિર્ભર’ સરકાર?

when the farmers of india are ready to give 32 kg of potatoes then why is modi government importing from bhutan mandi bhav...

અમે 32 રુપિયા કિલો બટાકા આપવા માટે ક્યારના તૈયાર છીએ પણ સરકાર ભૂતાનથી ઈન્પોર્ટ કરી રહી છે. ઈન્પોર્ટ કરવામાં અધિકારીઓને કમિશન મળે છે. અમે તો કમિશન નહીં આપી શકીએ. અમને સરકાર રોકડ પૈસા આપે અને બટાકા ખરીદી લે. ખેડૂતો બટાકા 60 રુપિયે કિલો નથી વેચી રહ્યા. ભાવ તો મંડીમાં બેઠેલા દલાલો અને વ્યાપારીઓ ડબલ કરી રહ્યા છે. તેમના પર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. આ વાત બટાકાનું ઉત્પાદન કરનારા ખેડૂત સમિતિ આગ્રા મંડળના મહાસચિવ આમિર ચૌધરીએ એક ન્યૂઝ ચેનલ સાથે કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ