જ્યારે પૂજાનું નારિયેળ નિકળે ખરાબ...એટલે ભગવાને આપ્યા આ સંકેત

By : krupamehta 12:53 PM, 14 June 2018 | Updated : 12:53 PM, 14 June 2018
શું ક્યારેય તમારી સાથે પણ એવું બન્યું છે કે તમે જે નારિયેળ પૂજામાં ચઢાયું હોય એ અંદરથી ખરાબ નિકળ્યું હોય. ક્યારેયક તો આવું જરૂરથી બન્યું હશે અને જો થયું હશે તો તમે દુકાનદાર પર ગુસ્સો પણ આવ્યો હશે અને મન બેચેન પણ રહેતું હશે. નારિયેળ ખરાબ નિકાળવા પાછળ તમને અલગ અલગ પ્રકારની વિચારો પણ આવ્યા હશે. 

નારિયેળને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એમની પૂજા નારિયેળનું હોવું જરૂરી હોય છે. 

પૂજામાં ચઢાવેલું નારિેળ જો ખરાબ નિકળે તો એનો અર્થ એ નથી કે કંઇક અશુભ થવાનું છે, પરંતુ નારિયેળનું ખરાબ નિકળવું શુભ માનવામાં આવે છે, ખરાબ નારિયેળ શુભ માનવા પાછળ એક ખાસ કારણ હોય છે. 

એવું માનવામાં આવે છે કે નારિયેળ ફોડતી વખતે ખરાબ નિકળે તો એનો અર્થ એ થાય છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છ, એટલા માટે એ અંદરથી પૂરું સૂકાઇ ગયું છે. આટલું જ નહીં આ મનોકામના પૂર્ણ થવાના પણ સંકેત છે. આ સમયે તમે ભગવાનની સામે જે પણ ઇચ્છા વ્યક્ત કરશો એ જરૂરથી પૂરી થશે. 

નારિયેળ ફોડતી વખતે જો તમારું નારિયેળ બરોબર નિકળે તો એને પણ વચ્ચેથી કાપી દેવું જોઇએ, આવું કરવું શુભ હોય છે. Recent Story

Popular Story