એ.. ગઈ / બ્રેક ફેલ થતાં સીધી હૉટલમાં ઘૂસી ગઈ સુરતની સિટી બસ, ટક્કરમાં વાહનોનો ખુરદો, મુસાફરોની ચીસાચીસ

When the brakes failed, Surat City bus crashed into the hotel

સુરતમાં સિટી બસમાં અકસ્માતે બ્રેક ફેલ થઇ જતાં બેકાબૂ બનેલ બસ સીધી હૉટલ સાથે અથડાઇ હૉટલમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની ચીસાચીસ સંભળાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ