સોશ્યલ મીડિયા / ફરી એક વખત સાબિત થઈ ગયું કે નીતા અંબાણીના મંત્રમાં તાકાત ગજબ છે

when-tensed-nita-ambani-spotted-praying-alot-for-mumbai-indians-wins-ipl-finale-2019

મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સને છેલ્લી ઑવરમાં 1 રનથી હરાવીને IPL 12નું ટાઇટલ પોતાના નામે કર્યુ. આ જીત પછી ટીમના ખિલાડીઓ છેલ્લા બૉલ પર વિકેટ લઇને જીત અપવાનાર લસિથ મલિંગાને ખભા પર ઉંચકીને મેદાનમાં ફરાવ્યા. આ દરમિયાન જીતની ઉજવણીમાં સચિન તેંડુલકર અને ટીમની માલિક નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ