VIDEO / ઈન્ડિયન આર્મી માટે સુશાંતે કર્યું હતું એવું કામ કે વીડિયો જોઈને તમને તેના પર ગર્વ થશે

When sushant singh rajput served food to the army men and the video goes viral on social media

સુશાંત સિંહ રાજપૂતની મોતથી તેના ફેન્સ ખૂબ જ આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફેન્સનો રોષ જોવા મળી રહ્યો છે. ઘણાં સેલેબ્સ અને ફેન્સ સુશાંતના સુસાઈડ માટે નેપોટિઝ્મ, બોલિવૂડ ગેંગ દ્વારા બુલિંગ અને ઈન્ડસ્ટ્રીમાંથી બોયકોટ કરવા જેવા કારણોને જવાબદાર ઠેરાવી રહ્યાં છે. પોલીસ આ કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહી છે. સુશાંતની મોત બાદ તેના ઘણાં જૂના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ