શક્તિ સ્વરૂપા દીકરીઓ પ્રત્યેની સ્વામિનારાયણ સંપ્રદાયની આ ગેરવર્તણૂંકો ક્યારે બંધ થશે? | when such bhuj sahjanand hostel terror will stop in our society

VTV એનાલિસિસ / શક્તિ સ્વરૂપા દીકરીઓ પ્રત્યેની સ્વામિનારાયણ સંપ્રદાયની આ ગેરવર્તણૂંકો ક્યારે બંધ થશે?

when such bhuj sahjanand hostel terror will stop in our society

થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં ઉતરાવી ચેક કરાયી. જે સહજાનંદ સ્વામીએ 18મી સદીમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે સતિ પ્રથા અને વિધવાના પુન: લગ્ન જેવા કુરિવાજો દૂર કરવા અંગ્રેજ શાસમને સુચવ્યું હોય તેના અનુયાયીઓ આટલાં ક્રુર કેમ હોય શકે?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ