બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સ્ટ્રેસનો આભાસ થાય ત્યારે તાત્કાલિક દબાવો શરીરના આ 3 અંગ, મળશે જાદુઇ ફિલિંગ

ગજબ બાકી! / સ્ટ્રેસનો આભાસ થાય ત્યારે તાત્કાલિક દબાવો શરીરના આ 3 અંગ, મળશે જાદુઇ ફિલિંગ

Last Updated: 07:34 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તણાવ માટે ઘણા કારણ જવાબદાર હોય છે. જેમાં વધુ પડતો સ્ક્રીન ટાઇમ, વર્ક લોડ, પારિવારિક સમસ્યા જેવા કારણો સામેલ હોય છે. પણ જો તમે કેટલીક મસાજ કરો છો તો ગણતરીની મિનિટોમાં જ તણાવ દૂર થાય છે.

અનેક લોકો સ્ટ્રેસથી પીડાય છે. વર્ક પ્લેસનો લોડ, ફેમિલી પ્રોબ્લેમ કે પછી રોજ - બરોજની માથાકૂટના કારણે તણાવ વધે છે. આ સ્ટ્રેસના કારણે નકારાત્મક વિચારો પણ આવે છે. શરીર પર પણ તેની ખરાબ અસર થાય છે. જો તમે પણ સ્ટ્રેસથી પીડાઓ છો તો તેને આસાનીથી દુર કરી શકો છો.

વધુ વાંચો :ચોમાસામાં ઢીંચણની તકલીફ બની છે માથાનો દુખાવો, તો આ ઘરગથ્થું ઉપાય દુખાવો કરશે દૂર

આ અંગે યોગ એક્સપર્ટ આશિષ પાલ દ્વારા એક વીડિયોમાં ટુંકમાં સરસ રીતે જાણકારી આપવામાં આવી છે. જેમાં શરીરના ત્રણ હિસ્સા પર માલિશ કરવાથી માનસિક તણાવ દૂર કરી શકાય છે. આવો જાણીએ કે કયા બોડી પાર્ટ પર મસાજ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે.

  • આઈબ્રો
    જો તમે સ્ટ્રેસમાં રહેતા હોવ તો આઈબ્રો પર મસાજ કરવી જોઈએ. જેનાથી તમને ઘણો આરામ મળશે. બે આંગળીથી આઈબ્રો પકડીને મસાજ કરવી. 5-7 મિનિટ સુધી આમ કરવાથી તણાવથી રાહત મળશે અને માથાનો ભાર પણ ઘટશે.
  • જો જોઇન્ટ
    તમને જ્યારે પણ સ્ટ્રેસ મહેસૂસ થાય ત્યારે જો જોઇન્ટ પર મસાજ કરવી. દાંતને દબાવીને સર્ક્યુલર મોશનમાં મસાજ કરવી તેનાથી જો લાઈનને સેપ પણ સારો મળશે. મગજ શાંત થશે અને તણાવ દૂર થશે.
PROMOTIONAL 4
  • ખભા અને ગર્દન
    સ્ટ્રેસને દુર કરવા માટે ખભા અને ગર્દનનો પણ ઉપાય જણાવવામાં આવ્યો છે. એના માટે તમારે ગર્દન અને ખભાને પંપ કરવું. ખભાને ઊંચા નીચા કરવાથી રાહત મળે છે. આમ આ ત્રણ એક્સરસાઇઝથી મગજ શાંત થશે અને સ્ટ્રેસમાંથી પણ રાહત મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Stress Depression Exercise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ