Ek Vaat Kau / કોરોના થયા પછી વૅક્સિન ક્યારે લેવી? કોવિડને લગતી જાણો 13 મહત્વની વાતો KD Hospital ના ડૉક્ટર્સ પાસેથી

કોરોના આવ્યાને દોઢ વર્ષથી વધુ સમય થયો છતાં કેટલાક સવાલોના જવાબ આપણે શોધી રહ્યા છીએ. જેમકે કોરોના થયા પછી વૅક્સિન ક્યારે લેવી? તો CRP અને D'Dimer નો રિપોર્ટ ક્યારે કરાવવો? આવા મુખ્ય 13 સવાલોના જવાબ જણો KD Hospital ના ડૉક્ટર જીગર મહેતા અને વસીમ સચોરા પાસેથી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ