2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

અજબ-ગજબ / આને કે'વાય સાહસ: એક સમયે નોકરી છૂટી ગયા બાદ શરૂ કર્યું ફરવાનું, પછી જે થયું તે જાણીને થશે ગર્વ

when she lost her job girl started traveling now spending nights in 5 star hotels

નોકરીમાંથી નિકાળ્યાં બાદ મહિલાએ ટ્રાવેલ વ્લોગ શરૂ કર્યો. હવે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની ગઇ છે. તેનો મોટાભાગનો સમય હોટલમાં વિતાવે છે, તે પણ 5 સ્ટાર હોટલમાં. મહિલાનો દાવો છે કે તેના માટે એપાર્ટમેન્ટમાં રહેવાથી સસ્તુ હોટલમાં રહેવુ છે. તે એવા હોટલમાં રહે છે, જ્યાં ખાવાનુ મફત મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ