બોલિવૂડ / ભાગ્યશ્રીને કારણે સલમાને આજ સુધી ઑનસ્ક્રીન કિસ નથી કરી, જાણો શું હતું કારણ

When Salman Khan was asked to catch and smooch his Maine Pyaar Kiya co star Bhagyashree

બોલિવૂડના દબંગ ખાનની કોઈપણ ફિલ્મ હોય તમે ફેમિલી સાથે બેસીને જોઈ શકો છો, કારણ કે તેની કોઈપણ ફિલ્મમાં લિપલોક અથવા ઈન્ટીમેટ સીન નથી હોતા. આ જ કારણથી આખો પરિવાર સાથે બેસીને સલમાનની ફિલ્મ જોઈ શકે છે. પણ શું તમે જાણો છો કે, સલમાન ખાને આ નો કિસિંગ પોલિસી કેમ શરૂ કરી? ચાલો તમને જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ