બોલિવૂડ / ...જ્યારે સલમાને સળગાવી દીધી પિતાની સેલેરી, સલીમ ખાને આપી કંઈક આવી પ્રતિક્રિયા

when salman khan got to learn the importance of money from his father salim khan

બાળપણની એક દિવાળીએ સલમાને કાગળની સાથે પિતા સલીમ ખાનની આખી સેલેરી સળગાવી દીધી. સલીમ ખાનને જ્યારે સલમાનની ભૂલને વિશે જાણ થઈ તો તેઓએ ગુસ્સે થવાના બદલે પરિસ્થિતિને સામાન્ય રીતે લીધી. પોતાના બાળકોને રૂપિયાની કિંમતને વિશે સમજ પણ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ