બોલિવૂડ / સૈફના આ પટૌડી પેલેસની અંદરની તસવીરો અને કિંમત જોઈને દંગ રહી જશો, આ રીતે ચૂકવણી કરીને મેળવ્યો પાછો

When Saif Ali Khan Had To Earn Back The Pataudi Palace

બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. પૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી અને વેટરન એક્ટ્રેસ શર્મિલા ટેગોરના દિકરા અને બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે, પિતાના નિધન બાદ પટૌડીમાં પોતાનો પૂર્વજ મહેલ પાછો મેળવવા માટે તેને હોટલની ચેન ભાડે આપવી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ