ચૂંટણી / રાહુલનું ઇંગ્લિશ ટ્રાન્સલેટર પણ ના સમજી શક્યા, Video થયો વાયરલ

When Rahul Gandhi got uncomfortable due to translator

રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યા હતા. એમના ભાષણને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે મંચ પર રાહુલની બાજુમાં કોંગ્રેસ નેતા પી.જે કુરિયન હાજર હતા. રાહુલ ગાંધીએ ઇંગ્લિશમાં કહ્યું કે મોદી લોકોને એવું કહે છે કે મને પ્રધાનમંત્રી નહીં ચોકીદાર બનાવો. પરંતુ આ વાત પી.જે કુરિયન ને સમજ પડી નહીં. આ જોઇને રાહુલને પણ હસવું આવી ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ