નવી દિલ્હી / 'જ્યારે PM મોદી ફોન પર બોલ્યા- તમે ઉપરાષ્ટ્રપતિ બનવાના છો, આ સાંભળતા જ....' : વેંકૈયા નાયડૂએ સંભળાવ્યો કિસ્સો

When PM Modi spoke on the phone you are going to be the Vice Presidenton hearing this

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ.  વેંકૈયા નાયડુનો કાર્યકાળ આગામી સમયમાં પૂર્ણ થતાં તેઓને સંસદમાંથી વિદાય આપવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ